Vadodara Video: દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કીમિયો, કારની બ્રેક લાઇટમાં સંતાડી દારૂની બોટલ, 2ની ધરપકડ

Vadodara Video: દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કીમિયો, કારની બ્રેક લાઇટમાં સંતાડી દારૂની બોટલ, 2ની ધરપકડ

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ સમગ્ર રાજ્યમાં દારુની હેરાફેરીની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. એક તરફ બુટલેગરોને ઝડપવા માટે પોલીસ સતર્ક થઈને કામગીરી કરી રહી છે. છતા પણ  દારૂની હેરાફેરી માટે બુટલેગરો સતત નવી-નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે.

વડોદરામાં બુટલેગરો કારની બ્રેક લાઈટમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યુ છે. કરોડિયા રોડ પર રહેતા મોહન શેખાવતને પોલીસે ઝડપ્યો છે. તેમજ  છાણી પાસે ખુલ્લી જગ્યામાં દારૂ વેચતા 2 શખ્સ ઝડપી પાડ્યા છે. પોલીસે ચિરાગ રાવળ અને મોહન શેખાવત પકડાયા છે. જે પૈકી એક વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

IPL 2024: CSK vs SRHની મેચમાં ચેન્નાઈએ ખડકી દીધી વિકેટની લાઇન, કાવ્યા મારન થઈ હેરાન, ‘માહી સેના’એ હૈદરાબાદને આ રીતે આપી હાર

IPL 2024: CSK vs SRHની મેચમાં ચેન્નાઈએ ખડકી દીધી…

ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું છે. CSKની જીતના સૌથી મોટા હીરો ઋતુરાજ ગાયકવાડ અને તુષાર દેશપાંડે હતા. ગાયકવાડે…
રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન મુદ્દે શક્તિસિંહનો પલટવાર, વડાપ્રધાનને લઈને આપ્યુ આ નિવેદન- Video

રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન મુદ્દે શક્તિસિંહનો પલટવાર, વડાપ્રધાનને…

શક્તિસિંહ ગોહિલે રાહુલના રાજા મહારાજાઓના નિવેદનનું સમર્થન કરતા ભાજપ પર પ્રહાર કર્યા છે. શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યો કે જૂના વીડિયોને એડિટ…
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર નાણાંમંત્રી કનુ દેસાઈએ કર્યો પલટવાર- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર નાણાંમંત્રી કનુ દેસાઈએ…

વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ અનંત દેસાઈ માટે પ્રચાર કર્યો અને જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *