રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન મુદ્દે શક્તિસિંહનો પલટવાર, વડાપ્રધાનને લઈને આપ્યુ આ નિવેદન- Video

રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન મુદ્દે શક્તિસિંહનો પલટવાર, વડાપ્રધાનને લઈને આપ્યુ આ નિવેદન- Video

શક્તિસિંહ ગોહિલે રાહુલના રાજા મહારાજાઓના નિવેદનનું સમર્થન કરતા ભાજપ પર પ્રહાર કર્યા છે. શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યો કે જૂના વીડિયોને એડિટ કરીને રજૂ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીનું નિવેદન જૂદી રીતે રજૂ કરવામાં આવ્યુ છે અને રાહુલ ગાંધીએ દીકરીઓ અને માતાઓને લઈને કોઈ વિવાદી નિવેદન નથી કર્યુ. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યો કે પીએંમ મોદીએ દેશની સંસદમાં રાજા મહારાજાઓનું અપમાન કર્યુ. એ સમયે પીએમ મોદીએ કહ્યુ હતુ કે રાજા મહારાજાઓને અંગ્રેજો સાથે સાંઠગાંઠ હતી.

“કૃષ્ણકુમારસિંહજી મહારાજે પોતાનું રાજ્ય સૌથી પહેલા આપ્યું હતું”

આ તકે શક્તિસિંહે જણાવ્યુ કે આ દેશ માટે ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ તેમનુ રાજ્ય સરદાર પટેલને સોંપવાની પહેલ કરી હતી. ભાજપે બહેનો અને દીકરીઓનું અપમાન કર્યુ. ક્ષત્રિયોએએ તેમનુ અપમાન કરનાર રૂપાલાની ટિકિટ રદ કરવાની એક માગણી કરી હતી તે પણ ભાજપે ન સ્વીકારી તેવો પલટવાર શક્તિસિંગે કર્યો હતો.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર નાણાંમંત્રી કનુ દેસાઈએ કર્યો પલટવાર- જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

IPL 2024 DC VS LSG: 28 સિક્સર મારનાર ફ્રેઝર-મેગાર્ક કેએલ રાહુલની રણનીતિમાં ફસાઈ ગયો, 0 રને થયો આઉટ

IPL 2024 DC VS LSG: 28 સિક્સર મારનાર ફ્રેઝર-મેગાર્ક…

IPL 2024માં પોતાના બેટથી તબાહી મચાવનાર જેક-ફ્રેઝર મેગાર્ક લખનૌ સુપર જાયન્ટ્સ સામે નિષ્ફળ ગયો હતો. દિલ્હીનો આ ઓપનર ખાતું પણ ખોલાવી…
શું ગૌતમ ગંભીર બનશે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ? આ 3 દિગ્ગજો વચ્ચે સ્પર્ધા

શું ગૌતમ ગંભીર બનશે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ? આ…

ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ કોણ બનશે? આ એક મોટો પ્રશ્ન છે અને ચાહકોને તેનો જવાબ T20 વર્લ્ડ કપ 2024 પછી…
રોહિત શર્મા-અજીત અગરકર મૂડમાં ન હતા, તો પછી T20 વર્લ્ડ કપની ટીમમાં શા માટે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી?

રોહિત શર્મા-અજીત અગરકર મૂડમાં ન હતા, તો પછી T20…

લાગે છે કે આગ હજુ ઓલવાઈ નથી. એ જ આગ જે મુંબઈ ઈન્ડિયન્સના નિર્ણયને કારણે લાગી હતી. રોહિત શર્મા અને હાર્દિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *