પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર નાણાંમંત્રી કનુ દેસાઈએ કર્યો પલટવાર- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર નાણાંમંત્રી કનુ દેસાઈએ કર્યો પલટવાર- જુઓ Video

વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ અનંત દેસાઈ માટે પ્રચાર કર્યો અને જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપ બંધારણ બદલવા માગે છે. તેમની સરકાર આવશે તો તેઓ બંધારણ બદલી નાખશે. પ્રિયંકાના આ નિવેદન પર નાણાંમંત્રી કનુ દેસાઈએ પલટવાર કર્યો છે. કનુ દેસાઈએ જણાવ્યુ કે ભાજપની સરકાર લોકો સાથે રહીને, લોકોના વિકાસ માટે, લોકોની સુવિધાઓ માટે કામ કરે છે. એના માટે બંધારણ બદલવા માટેના જે દુષ્પ્રચાર ચાલે છે તે સંપૂર્ણપણે ખોટા છે.

બંંધારણમાં સુધારા સિવાય પણ લોકોના કામ થઈ શકે

વધુમાં કનુ દેસાઈએ જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી મક્કમ રીતે માને છે કે બંધારણમાં સુધારા સિવાયના પણ લોકોના બધા કામો થઈ શકે છે. આપણુ બંધારણમાં તમામ વ્યવસ્થાઓ અને જોગવાઈઓ છે અને એ જોગવાઈને અનુસાર આપણે ચાલીએ છીએ અને આખી દુનિયામાં ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે.

આ પણ વાંચો: દમણમાં રાહુલ ગાંધીએ કેતન પટેલ માટે કર્યો પ્રચાર, કહ્યુ અમારી સરકાર આવશે તો પ્રફુલ પટેલને એક મિનિટમાં આઉટ કરી દઈશુ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

CBSE 12th Result : મોરના ઈંડા ચીતરવા ના પડે, વડોદરા પોલીસ કમિશનરની દીકરીએ 97 ટકા મેળવ્યા

CBSE 12th Result : મોરના ઈંડા ચીતરવા ના પડે,…

CBSE 12th Result : CBSE બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનરની દીકરીએ પણ…
Horoscope Today Video :  આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત, જાણો કેવો રહેશે આજે તમારો દિવસ

Horoscope Today Video : આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં…

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
રાજકોટ APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2575 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

રાજકોટ APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2575 રહ્યા, જાણો…

કપાસના તા.13-05-2024ના રોજ APMCના ભાવ રૂ.4500 થી 7845 રહ્યા. મગફળીના તા.13-05-2024ના રોજ APMCના ભાવ રૂ.4815 થી 6800 રહ્યા. પેડી (ચોખા)ના તા.13-05-2024ના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *