આજનું હવામાન : ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત ! સૌરાષ્ટ્રથી લઈ કચ્છ સુધી હીટવેવની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત ! સૌરાષ્ટ્રથી લઈ કચ્છ સુધી હીટવેવની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સુધી ગરમીથી રાહત નહીં મળે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, ભૂજ સહિતના વિસ્તારોમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે. વડોદરા, સુરતમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે. તેમજ પાલનપુરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે. વલસાડમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ટીમ ઈન્ડિયાના કોચ બનવા નથી ઈચ્છતા… આ બે દિગ્ગજોએ ઠુકરાવી ઓફર, IPL જ બની ગઈ BCCI માટે માથાનો દુખાવો

ટીમ ઈન્ડિયાના કોચ બનવા નથી ઈચ્છતા… આ બે દિગ્ગજોએ…

IPL 2024 સિઝન સમાપ્ત થવાના આરે છે, ત્યારે T20 વર્લ્ડ કપ પણ આવતા મહિનાથી શરૂ થવાના આરે છે. આનો અર્થ એ…
IPL 2024 : માત્ર પ્લેઓફમાં પહોંચવાથી ટ્રોફી નથી મળતી… IPL 6 વખત જીતનાર ખેલાડીએ RCBને જાહેરમાં ચીડવ્યું

IPL 2024 : માત્ર પ્લેઓફમાં પહોંચવાથી ટ્રોફી નથી મળતી……

હાર, હાર અને માત્ર હાર… છેલ્લા 17 વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે આવું જ થઈ રહ્યું છે. IPL 2024માં ચમત્કારિક રીતે…
અંબાણીની આ કંપનીએ વિદેશી રોકાણની માંગી મંજૂરી, રોકાણકારો શેર પર વરસ્યા, ભાવમાં આવ્યો ઉછાળો

અંબાણીની આ કંપનીએ વિદેશી રોકાણની માંગી મંજૂરી, રોકાણકારો શેર…

મુકેશ અંબાણીની રિલાયન્સ ગ્રુપ કંપની જિયો ફાયનાન્સિયલ સર્વિસિસમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મર્યાદા વધારીને 49 ટકા કરવાની દરખાસ્ત પર શેરધારકો પાસેથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *