આજનું હવામાન : ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત ! સૌરાષ્ટ્રથી લઈ કચ્છ સુધી હીટવેવની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત ! સૌરાષ્ટ્રથી લઈ કચ્છ સુધી હીટવેવની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સુધી ગરમીથી રાહત નહીં મળે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, ભૂજ સહિતના વિસ્તારોમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે. વડોદરા, સુરતમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે. તેમજ પાલનપુરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે. વલસાડમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Jio 1 year New Recharge plan: અંબાણીના Jioનો સૌથી સસ્તો 1 વર્ષનો નવો રિચાર્જ પ્લાન થયો લોન્ચ, જાણો વિગત

Jio 1 year New Recharge plan: અંબાણીના Jioનો સૌથી…

Jio એ ટેલિકોમ પ્રાઈવેટ કંપનીઓમાંની એક છે જે સમગ્ર ભારતમાં સસ્તા ભાવે શ્રેષ્ઠ સુવિધાઓ અને ઈન્ટરનેટ પ્રદાન કરે છે, પરંતુ આ…
આતંકવાદની ખેર નથી…કાશ્મીર માટે અમિત શાહે બનાવ્યો નક્કર પ્લાન

આતંકવાદની ખેર નથી…કાશ્મીર માટે અમિત શાહે બનાવ્યો નક્કર પ્લાન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ-કાશ્મીર પર ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમાં અમરનાથની આગામી વાર્ષિક તીર્થયાત્રા માટેની…
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, જુઓ Video

દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં 7.5 ઇંચ…

લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહ્યા હતા એવા મેઘરાજાએ રાજ્યમાં કડાકાભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. દેવભૂમી દ્વારકામાં મેઘરાજા મન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *