Video : વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, તાવના 100થી વધારે કેસ નોંધાયા

Video : વડોદરામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, તાવના 100થી વધારે કેસ નોંધાયા

ગુજરાતમાં બેવડી ઋતુઓના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. વડોદરામાં પણ બેવડી ઋતુઓના પગલે વરસાદ વચ્ચે રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ભારે વરસાદના પગલે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળો વકર્યો છે.  વડોદરામાં તાવ, ઝાડા – ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. દરરોજની OPDમાં પણ વધારો થયો છે. વડોદરામાં ઝાડા- ઉલટીના 200થી વધારે કેસ નોંધાયા છે. તો મેલેરિયાના 4, ડેન્ગ્યુના 5 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ વાયરલ તાવના 100થી વધારે કેસ નોંધાયા છે.

ડેન્ગ્યુથી એકનું મોત

બીજી તરફ સુરતના કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતા ડેન્ગ્યુ થયા બાદ મોત થયુ છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નાના બાળકોમાં પણ વાયરલ ઈન્ફેકશનના કેસો વધારે જોવા મળ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નાના બાળકોમાં શરદી, ખાસી, તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અલગ – અલગ ઝોનમાં ટીમો દ્વારા સર્વેની કામગીરીમાં જોડાઈ છે.

Related post

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ…

આ મુદ્દો એટલા માટે ઉઠ્યો જ્યારે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલયના ઉદ્દધાટન કાર્યક્રમમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર…
TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે કલાકારોની એન્ટ્રી, નામ સાંભળીને લોકો થઈ જશે ખુશ!

TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકોને હસાવી રહી છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો આ શોને ખૂબ જ…
બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં 20%ની અપર સર્કિટ, કિંમત આવી 34 રૂપિયા પર

બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં…

માઇક્રોકેપ કંપનીના શેર આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *