Vadodara Video : ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે TMC સાંસદ યુસુફ પઠાણના વિરૂદ્ધમાં CMને લખ્યો પત્ર

Vadodara Video : ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે TMC સાંસદ યુસુફ પઠાણના વિરૂદ્ધમાં CMને લખ્યો પત્ર

વડોદરામાં આવેલી જમીન મુદ્દે પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણની મુશ્કેલી વધી છે. હવે ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે પણ યુસુફ પઠાણના વિરૂદ્ધમાં CMને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં એવી રજૂઆત કરી કે મનપા કમિશનરે પ્લોટના દબાણ દૂર કરવા બાબતે નોટિસ આપીને સમય ના આપવો જોઇએ. આ સાથે જ એવી માગ કરી છે કે યુસુફ પઠાણે જે જમીન પર કબજો કર્યો છે, તેનું અત્યાર સુધીનું ભાડું વસૂલવામાં આવે.

ઉલ્લેખનીય છે કે યુસુફ પઠાણના કબજામાં રહેલી તાંદલજાની જમીન મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. તેમણે વડોદરા મનપાના પ્લોટ પર દબાણ કર્યું હોવાના આક્ષેપ લાગ્યા છે. કોર્પોરેશને યુસુફ પઠાણને જમીન આપવાનો ઠરાવ કર્યો હોવાનો આપેક્ષ કર્યો છે. પરંતુ મનપાના નિર્ણયને રાજ્ય સરકારે નામંજૂર કરી દીધો હતો.

સરકારની નામંજૂરી બાદ પણ યુસુફે પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધ્યાનો આરોપ છે. આપને જણાવી દઇએ કે યુસુફ પઠાણે 2012માં જમીન વેચાણે લેવાની માગ કરી હતી. પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચોડાઇ મીટર જમીન ફાળવાઇ હતી. જો કે 2014માં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા માગને નામંજૂર કરવામાં આવી હતી. ત્યારે હવે ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે પ્લોટ પાછો લેવા માગ કરી છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *