Vadodara : મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો, જુઓ Video

Vadodara : મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો, જુઓ Video

વડોદરામાં મહિલા પર ભાજપના કાર્યકરે દુષ્કર્મ આચરી અને મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ આકાશ ગોહિલ નામનો નરાધમ ફરાર થઈ ગયો હતો. જેના વિરુદ્ધ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી હતી. જેમાં આશરે 12 દિવસ પછી નંદેસરી પોલીસે બાતમીના આધારે આરોપી આકાશ ગોહિલને ઝડપી પાડ્યો હતો.

આરોપી પંચમહાલના બાકરોલ ગામમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. પોલીસે બાકરોલ દરોડા પાડ્યા તે સમય ફરી આરોપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે આ નરાધમને દબોચ્યો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર આરોપીના વડોદરાના સાંસદ અને પૂર્વ સાંસદ સાથે નજીકના સબંધ હોવાનું સામે આવ્યુ હતુ.

શું હતી સમગ્ર ઘટના

મહિલા પંચમહાલમાં કોઈ પ્રસંગમાં ગઈ હતી. ત્યારે 22 સપ્ટેમ્બરની રાત્રે મહિલાને એકલી જોતા નરાધમે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. પીડિતાએ ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નંદેસરી 12 દિવસ બાદ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *