Train News : રાજકોટ ડિવિઝનમાં ચાલતા ડબલ ટ્રેકના કામના કારણે વેરાવળથી ઉપડતી આટલી ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર

Train News : રાજકોટ ડિવિઝનમાં ચાલતા ડબલ ટ્રેકના કામના કારણે વેરાવળથી ઉપડતી આટલી ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર

Train News : રાજકોટ ડિવિઝનમાં ચાલતા ડબલ ટ્રેકના કામના કારણે વેરાવળથી ઉપડતી આટલી ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર

રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામ દરમિયાન લેવામાં આવનાર બ્લોકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે અગાઉ રીશેડ્યુલ જાહેર કરાયેલી ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો નીચે મુજબ છે.

રીશેડ્યુલ કરેલ ટ્રેનો:

  •  ટ્રેન નંબર 16333 વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ ને 27.06.2024 ના રોજ વેરાવળ થી 5 કલાક 30 મિનિટ મોડી એટલે કે 12.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસને ને 27.06.2024 ના રોજ વેરાવળ થી 2 કલાક 30 મિનિટ મોડી એટલે કે 12.35 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.
  •  ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ને 27.06.2024 ના રોજ વેરાવળ થી 1 કલાક 40 મિનિટ મોડી એટલે કે 13.40 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.
  • ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ને 26.06.2024 ના રોજ જબલપુર થી 5 કલાક 15 મિનિટ મોડી એટલે કે 19.00 કલાકે ઉપડવા માટે રીશેડ્યુલ કરવામાં આવી છે.

અગાઉ રીશેડ્યૂલ કરેલ ટ્રેનોં જે હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે:

26.06.2024 ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, 26.06.2024 ના રોજ વેરાવળ થી ઉપડનારી ટ્રેન નં. 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, 26.06.2024 ના રોજ ઈન્દોર થી ઉપડનારી ટ્રેન નં. 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ અને 25.06.2024 ના રોજ જબલપુર થી ઉપડનારી ટ્રેન નં. 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસ જે અગાઉ રીશેડ્યુલ જાહેર કરવામાં આવી હતી, આ તમામ ટ્રેનો હવે તેમના રેગ્યુલર સમય પર ઉપડશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

 

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *