TMKOC : દયા ભાભી, ટપ્પુ અને સોનુ પછી 16 વર્ષ પછી તારક મહેતા શો છોડી રહ્યા છે આ સ્ટાર !

TMKOC : દયા ભાભી, ટપ્પુ અને સોનુ પછી 16 વર્ષ પછી તારક મહેતા શો છોડી રહ્યા છે આ સ્ટાર !

TMKOC : દયા ભાભી, ટપ્પુ અને સોનુ પછી 16 વર્ષ પછી તારક મહેતા શો છોડી રહ્યા છે આ સ્ટાર !

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ઘરે ઘરે ફેમસ થઈ ચુક્યો છે. આ શોને લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી આ શોએ લોકોનું દિલ જીતી લીધું છે. થોડા સમય પહેલા કેટલાક સ્ટારે આ શોને અલવિદા કહ્યું હતુ. શોમાં ટપ્પુ તો 2 વખત બદલી ચુક્યો છે પરંતુ હવે ટપ્પુ સેનાના વધુ એક સ્ટારની શો છોડવાની ચર્ચા ચાલી રહી છે. આ સ્ટારનું નામ સાંભળી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો ખુબ જ દુખી થશે.

ગોલી છોડી રહ્યો છે શો

આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે છે ગોલીની, ગોલિનું પાત્ર નિભાવી રહેલા કુશ શાહનો ચાહક વર્ગ ખુબ જ મોટો છે, હાલમાં એક ચાહકે કુશ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરી ચાહકે કહ્યું કે, તે કુશને ન્યુયોર્કમાં મળ્યો હતો. ચાહક એવું પણ કહ્યું કે, કુશે તેને કહ્યું કે, તેમણે આ શો છોડી દીધો છે અને ન્યુયોર્કમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરશે.

 

 

View this post on Instagram

 

A post shared by Kush Shah (@iamkushshah_)

 

લોકોનું આવી રહ્યું છે રિએક્શન

આ પોસ્ટ વાયરલ થાય બાદ ચાહકો દુખી જોવા મળી રહ્યા છે. કોઈ કોમેન્ટ કરી રહ્યા છે કે તે, ગોલીને બાળપણથી જોઈ રહ્યો છે. આ શોમાં તેમણે આ સ્ટારને મોટો થતાં જોયો છે. જો તે પણ ચાલ્યો જશે તો મજા નહિ આવે, તો કોઈ કહી રહ્યું છે કે, કુશથી શાનદાર ગોલીનું પાત્ર અન્ય કોઈ સ્ટાર નિભાવી શકશે નહિ. પોસ્ટ વિશે વાત કરી તેના ચાહકે પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી ફોટો પણ ડિલીટ કરી નાંખ્યો છે.

શું શો છોડશે કુશ શાહ ?

કુશ શાહ આ શોને છોડી રહ્યો છે કે, કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ તેના પરફોર્મન્સને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ગોલીનું પાત્ર ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે. સ્ટાર બહાર થવાની સંભાવના ખુબ ઓછી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Bigg Boss OTT 3 : આ વખતે બિગ બોસનું ઘર વધુ લક્ઝુરિયસ છે, કિચન એરિયા છે ખુબ જ સ્પેશિયલ જુઓ વીડિયો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *