T20 World Cup 2024 : ટીમ સેમીફાઈનલમાં પહોંચતા જ રડવા લાગ્યો કેપ્ટન, ટીમના ખેલાડી પણ ઈમોશનલ થયા જુઓ વીડિયો

T20 World Cup 2024 : ટીમ સેમીફાઈનલમાં પહોંચતા જ રડવા લાગ્યો કેપ્ટન, ટીમના ખેલાડી પણ ઈમોશનલ થયા જુઓ વીડિયો

T20 World Cup 2024 : ટીમ સેમીફાઈનલમાં પહોંચતા જ રડવા લાગ્યો કેપ્ટન, ટીમના ખેલાડી પણ ઈમોશનલ થયા જુઓ વીડિયો

ટી 20 વર્લ્ડકપમાં આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ખુબ જ રોમાંચક ટકકર જોવા મળી હતી. ઉતાર-ચઢાવ બાદ અફઘાનિસ્તાનની ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. અફઘાનિસ્તાનની આ જીત સાથે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાને ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલી વખત સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.

આ જીત અફઘાનિસ્તાન માટે ખુબ ખાસ છે. આ જીતનો અવાજ ક્રિકેટ જગતમાં દુર દુર સુધી પહોંચી ગયો છે. બાંગ્લાદેશને હરાવી સેમીફાઈનલમાં પહોંચ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડી ખુબ ઈમોશનલ જોવા મળ્યા હતા. ખેલાડીઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. હવે આ મેચના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

 

 

 

 

ગુરબાઝ પોતાના આંસુ રોકી શક્યો નહિ

આ મેચમાં ગુરબાઝે અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. ગુરબાઝ વિકેટકીપિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે મેદાનથી બહાર થવું પડ્યું હતુ. ગુરબાઝ મેદાનમાંથી બહાર થયા બાદ ડ્રેસિંગ રુમમાં પોતાની ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યો હતો. આ મેચ જીત્યા બાદ ગુરબાઝ પોતાના આંસુ રોકી શક્યો ન હતો.

 

 

અફઘાનિસ્તાને 8 રનથી આ મેચ જીતી

અફઘાનિસ્તાને આ મેચમાં બાંગ્લાદેશ સામે જીત માટે 116 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 105 રનમાં સમેટાઈ ગઈ હતી.

આ પણ વાંચો : T20 World Cup Semi final : એક જ દિવસે રમાશે બે સેમીફાઈનલ મેચ, આવું છે આખું શેડ્યૂલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *