SBI, LIC, મિત્તલ, ટાટા, અંબાણી, એક્ઝિટ પોલે બદલી બધાની કહાની
- GujaratOthers
- June 3, 2024
- No Comment
- 12
એક્ઝિટ પોલના બે દિવસ પછી જ્યારે શેરબજાર ખુલ્યું તો બજારમાં કંઇક અલગ રોનક જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 3.50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જેની અસર દેશની ટોચની કંપનીઓના વેલ્યુએશનમાં પણ જોવા મળી રહી છે. આંકડાઓની વાત કરીએ તો, ગયા અઠવાડિયે દેશની ટોચની 10 વેલ્યૂડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 2 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો, તે જ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 3.73 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.