Porbandar Video : પોરબંદરમાં પ્રેમીએ સળગાવી દીધી પ્રેમિકાની સ્કૂટી, જાણો શું હતી સમગ્ર ઘટના, જુઓ Video

Porbandar Video : પોરબંદરમાં પ્રેમીએ સળગાવી દીધી પ્રેમિકાની સ્કૂટી, જાણો શું હતી સમગ્ર ઘટના, જુઓ Video

પોરબંદરમાં ચોંકાવનારી ઘટના આવી સામે આવી છે. પોરબંદરમાં એક પ્રેમીએ પ્રેમિકાની એક સામાન્ય વાતને લઇને જ પ્રેમિકાની સ્કૂટીને આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં પ્રેમિકાની સ્કૂટી બળીને ખાખ થઇ ગઇ છે.

મળતી માહિતી અનુસાર પ્રેમિકાના ઘરે ગયેલો પ્રેમી કુખ્યાત ગેંગનો સાગરીત છે. ભાવેશ્વર મંદિર પાસે રહેતી પ્રેમિકાને યુવક મળવા ગયો હતો. ત્યારે યુવતીનો પ્રેમી મિત્ર સાથે ઘરે આવી સ્કુટીને આગ લગાડી હતી.

પ્રેમિકાએ નોંધાવી પોલીસ ફરિયાદ

પ્રેમીના મિત્રો હથિયાર સાથે લઇને આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. યુવતીએ ઘરનો દરવાજો ન ખોલતા પ્રેમીને ગુસ્સો આવતા સ્કૂટીને આગ લગાવી હતી. જેના પગલે  પ્રેમી અને તેના મિત્ર વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે. એક આરોપીની અનેક ગુનામાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે કોટડા ગેંગનો સાગરીતે પ્રેમિકા સાથે અનેક વખત ઝઘડો કરતો હોવાનું સામે આવ્યુ છે.

Related post

IND vs BAN:  ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલીએ કરી એવી મોટી ભૂલ, કેપ્ટન રોહિત શર્મા થયો ગુસ્સે

IND vs BAN: ચેન્નાઈ ટેસ્ટમાં વિરાટ કોહલીએ કરી એવી…

લાંબા વિરામ બાદ ટેસ્ટ ફોર્મેટમાં પરત ફરેલા વિરાટ કોહલી માટે ચેન્નાઈ ટેસ્ટ કંઈ ખાસ ન રહી. પ્રથમ દાવની જેમ બીજી ઈનિંગમાં…
Big Order: આ ગુજરાતી કંપનીને ભારત સરકારે આપ્યો મોટો ઓર્ડર, શેરનો ભાવ છે 58 રૂપિયા, સ્ટોકમાં જોવા મળી ભારે ખરીદી

Big Order: આ ગુજરાતી કંપનીને ભારત સરકારે આપ્યો મોટો…

શેરબજારમાં કન્સ્ટ્રક્શન કંપનીએ NHPC તરફથી સિક્કિમમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર 240 કરોડ રૂપિયાનો છે. આ ઓર્ડરની વચ્ચે…
IND vs BAN: વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન તેંડુલકર બાદ આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

IND vs BAN: વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ, સચિન…

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દાવમાં 227 રનની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *