Porbandar Rain : પહેલા વરસાદે ખોલી નગરપાલિકાની પોલ ! ઠેર – ઠેર ભરાયા વરસાદી પાણી, જુઓ Video

Porbandar Rain : પહેલા વરસાદે ખોલી નગરપાલિકાની પોલ ! ઠેર – ઠેર ભરાયા વરસાદી પાણી, જુઓ Video

પોરબંદરમાં પહેલા વરસાદે નગરપાલિકાની પોલ ખોલી છે. પોરબંદરના મોટાભાગના વિસ્તારોમાં પહેલો વરસાદ પડતાની સાથે જ પાણી ભરાયા છે. સુદામાચોક, ખાદી ભવન, હોસ્પિટલ રોડ,SVP રોડ, ફૂવારા વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરમાં પ્ર- મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. તેમજ નગરપાલિકા પ્રિ- મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ ગયાની સ્થાનિકોની ફરિયાદ છે.

બીજી તરફ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. પોરબંદરના નાગકા, ફટાણા, સોઢાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.તેમજ રાણાવાવ અને ઘેડ પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. જો કે ભીમ અગિયારસ પહેલા જ વરસાદ શરુ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *