Lok Sabha Election Results 2024 LIVE : ભારતે લોકસભા ચૂંટણીમાં 31.2 કરોડ મહિલાઓ સહિત 64.2 કરોડ મતદારો મતદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો

Lok Sabha Election Results 2024 LIVE : ભારતે લોકસભા ચૂંટણીમાં 31.2 કરોડ મહિલાઓ સહિત 64.2 કરોડ મતદારો મતદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો

Lok Sabha Election Results 2024 LIVE : ભારતે લોકસભા ચૂંટણીમાં 31.2 કરોડ મહિલાઓ સહિત 64.2 કરોડ મતદારો મતદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં સંપન્ન થઈ છે. આ વખતે લોકસભાની ચૂંટણીની સાથેસાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની પણ સામાન્ય અને પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જે પૈકી અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ  વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ગઈકાલ રવિવારે 2 જૂનના રોજ પૂર્ણ થવા પામી હતી. જ્યારે બાકીની વિધાનસભા ચૂંટણીની મતગણતરી લોકસભા ચૂંટણીની મતગણતરીની સાથેસાથે 4 જૂનના રોજ હાથ ધરાશે.

દેશભરના રાજ્યમાં 4 જૂનના રોજ સવારના આઠ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. આ મતગણતરીના વલણ મુખ્યત્વે 12થી 2માં સામે આવી જશે. જેના આધારે એ સ્પષ્ટ થઈ જશે કે દેશમાં કયા પક્ષની સરકાર બનવા જઈ રહી છે. જો કે, મતગણતરીના સત્તાવાર મોડી સાંજ સુધીમાં સામે આવશે. જ્યા બહુ ઓછા માર્જીનથી હારજીત થશે ત્યા વિરોધી ઉમેદવાર દ્વારા ફેર ગણતરીની માંગણી કરવામાં આવતી હોય છે. જો કે આ માંગણી સ્વીકારવી કે નહી તે રિટર્નીગ ઓફિસર નક્કી કરતા હોય છે. કેટલાક પેચીદા સહિતના અનેક કિસ્સામાં ચૂંટણી પંચનું પણ માર્ગદર્શન લેવામાં આવે છે.

 

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *