Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે,રાજકોટ અગ્નિકાંડના SITના રિપોર્ટ અંગે થશે ચર્ચા

Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે,રાજકોટ અગ્નિકાંડના SITના રિપોર્ટ અંગે થશે ચર્ચા

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ SIT તપાસમાં તૈયાર થઈ રહેલા રીપોર્ટ બાબતે ચર્ચા કરવામાં આવશે.

તેમજ આવતીકાલે SIT સરકારને રાજકોટ અગ્નિકાંડનો રીપોર્ટ સોંપશે. 27થી 29 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ બાબતે પણ ચર્ચા થશે.શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો, સ્કૂલ વાન ચાલકોની હડતાળ બાબતે ચર્ચા થશે.પ્રિ-મોનસૂન કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રાની તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં યોગ દિવસની ઉજવણી મુદ્દે ચર્ચા થશે.

બીજી તરફ આ અગાઉના કેબિનેટ બેઠકમાં યોગ દિવસની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુક્સાનની સહાય મુદ્દે ચર્ચા થઈ હતી.

 

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *