Bottom Hit Strategy : વોડાફોન આઈડિયામાં રોકાણ કરવાની સોના જેવી તક, સ્ટોકે 19 દિવસમાં આપ્યું 35% રીટર્ન
- GujaratOthers
- June 3, 2024
- No Comment
- 14
ચૂંટણી પરિણામો વચ્ચે સ્થાનિક શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલમાં મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં પરત ફરવાની વાત છે. આ કારણે માર્કેટમાં કેટલાક સેક્ટર ફોકસમાં રહી શકે છે. કેટલાક ક્ષેત્રો પર પહેલેથી જ બુલિશ અભિપ્રાય ઉભરી રહ્યો છે.
ટેલિકોમ સેક્ટરની વાત કરીએ તો વોડાફોન આઈડિયા 24 કેરેટ સોના જેવા સ્ટોક છે. વોડા આઈડિયા મલ્ટીબેગર રિટર્ન આપી શકે છે.
આપણે ચાર્ટ દ્વારા આ વાત સમજવાની કોશિશ કરીએ તો વોડાફોન આઈડિયા એ 19 Trading days માં 35 ટકા રિટર્ન આપી રોકાણકારોનો ભરોસો જીતી લીધો છે.આજે પણ 5 ટકા સાથે શેર 16.15 રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે.
19 Trading days માં 19 બાર બની છે જે 4.40 રૂપિયાનો ટોટલ વધારો સુચવે છે, આ સમગ્ર સિનારીયો સુચવે છે કે સ્ટોક આવનારા સમયમાં બંપર કમાણી કરાવી શકશે. રોકાણકારે માટે આ સ્ટોર સારી તક સમાન છે.