Army Yoga : આર્મી જવાનોએ સરહદ પર આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી, જુઓ તસવીરો
- GujaratOthers
- June 21, 2024
- No Comment
- 7
ભારતની જુદી-જુદી સરહદો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભારતીય જવાનોની સાથે ITBPના જવાનોએ પણ યોગ દિવસની ઉજવણી કરી છે.
દેશ સરહદ પર યોગ દિવસ પર અદભૂત નજારો જોવા મળ્યો છે.ભારતીય જવાનોએ રણ અને બરફ ધરાવતી સરહદ પર પણ યોગ કર્યા છે.
આ તરફ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના જવાનો લેહના કરઝોક ખાતે યોગ કર્યા છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના કર્મચારીઓએ સિક્કિમના મુગુથાંગ સબ સેક્ટરમાં 15,000 ફૂટથી વધુની ઉંચાઈએ યોગ કર્યાં છે.
10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના કર્મચારીઓ લેહના પેંગોંગ ત્સો ખાતે યોગ દિવસની ઉજવણી કરી છે. ( All PIC – ANI )