Ahmedabad Video : ડ્રગ્સના કાળા કારોબારે લીધો યુવકનો જીવ, ડ્રગ્સ વેચવાની ના પાડતા થઇ હત્યા

Ahmedabad Video : ડ્રગ્સના કાળા કારોબારે લીધો યુવકનો જીવ, ડ્રગ્સ વેચવાની ના પાડતા થઇ હત્યા

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા મળી છે. ગાંધીના ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે ડ્રગ્સના કાળા કારોબારમાં યુવકે જીવ ગુમાવ્યો છે. અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં યુવકની હત્યા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

2 વ્યક્તિ ઈજાગ્રસ્ત 

યુવકે ડ્રગ્સ વેચવાની ના પાડતા આરોપીએ છરી- તલવારના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હુમલાખોર ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મુસ્તકીમ નામના શખ્સે આ હત્યાને અંજામ આપ્યો છે.હુમલા બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે svp હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં 2 વ્યક્તિને ઈજા પણ થઈ છે. જો પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *