Ahmedabad News : બાવળામાં ખાનગી કંપનીના વેરહાઉસમાં પ્રવાહી ઢોળાયા બાદ 5 મહિલાની તબિયત લથડી, જુઓ Video

Ahmedabad News : બાવળામાં ખાનગી કંપનીના વેરહાઉસમાં પ્રવાહી ઢોળાયા બાદ 5 મહિલાની તબિયત લથડી, જુઓ Video

અમદાવાદના બાળળામાં 5 મહિલાની તબિયત અચાનક ગઈકાલે લથડી હોવાની ઘટના સામે આવી છે. ખાનગી કંપનીના વેરહાઉસમાં મહિલાઓની તબિયત ખરાબ થઈ હોવાનુ સામે આવ્યુ છે. વેરહાઉસમાં કોઈ પ્રવાહી પદાર્થ ઢોળાયા બાદ ચક્કર અને માથામાં દુખાવાની તકલીફ ઉભી થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસ દ્વારા પ્રવાહીના નમૂના લઈ FSLની ટીમની મદદથી તપાસ કરશે. તમામને બાવળાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરમાં એક કંપનીના પ્લાન્ટમાંથી નીકળ્યો પીળો ધુમાડો

બીજી તરફ ભરુચના અંકલેશ્વર GIDCમાં કેમિકલ લીકેજ થવાની ઘટના બની હતી. કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાંથી પીળા રંગનો ધુમાડો નીકળતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી હતી. કંપનીના પ્લાન્ટમાંથી વીક નાઈટ્રિક એસિડ લીક થયો હોવાની માહિતી મળી રહી છે. સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી છે.

Related post

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ…

આ મુદ્દો એટલા માટે ઉઠ્યો જ્યારે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલયના ઉદ્દધાટન કાર્યક્રમમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર…
TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે કલાકારોની એન્ટ્રી, નામ સાંભળીને લોકો થઈ જશે ખુશ!

TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકોને હસાવી રહી છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો આ શોને ખૂબ જ…
બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં 20%ની અપર સર્કિટ, કિંમત આવી 34 રૂપિયા પર

બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં…

માઇક્રોકેપ કંપનીના શેર આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *