Rain News :  મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

Rain News : મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે. સયાજીગંજ, ફતેગંજ, રાવપુરા, નવાપુરા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

સૂરવો ડેમના 3 દરવાજા ખોલાયા

બીજી તરફ અમરેલીના વડીયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે વડીયાના સૂરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલાયા છે. ડેમના દરવાજા ખોલતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. બીજી તરફ વડીયામાં ભારે વરસાદને પગલે ઉજળા ગામમાં સ્થિતિ વણસી છે. ઉજળા ગામની કમોત્રી નદીમાં ગાયો તણાઈ છે. ધસમસતા પ્રવાહમાં 6 થી 7 ગાયો તણાઈ હોવાની ઘટના બની છે. ગાયોને બચાવવાના પ્રયાસ કેમેરામાં કેદ થયા છે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *