Jamnagar News : શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી, જુઓ Video

Jamnagar News : શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી, જુઓ Video

રાજ્યમાં અનેક વાર પર્યાવરણના નિયમો ઉલાળતા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ફરિયાદના આધારે GPCBએ દરોડા પાડ્યા છે. GPCBએ શંકર ટેકરી વિસ્તારમાં આવેલા 9 એકમમાં તપાસ હાથ ધરી છે. ઐદ્યોગિક એકમમાં પર્યાવરણના નિયમનો ઉલાળ્યા હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર કેમિકલ અને પ્રવાહીનો જાહેરમાં નિકલાની ફરિયાદ નોંધાઈ હતી. જો કે આ પ્રકારની ઘટના અગાઉ પણ પર્યાવરણને પ્રદૂષણ કરતી ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં સૌથી વધારે ઉદ્યોગોમાંથી કેમિકલ યુક્ત પાણીમાં નદીમાં છોડાતુ હોવાની ઘટના સામે આવતી હોય છે. જેના પગલે પાણી રહેતા જીવોને ભારે નુકસાન પહોંચે છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ આ પ્રદુષણની ખરાબ અસર થાય છે.

Related post

રોલ્સ રોયસ કે મર્સિડીઝ નહીં, આ છે બાદશાહની ફેવરિટ કાર, માઈલેજમાં સારી સારી કારોને આપે છે ટક્કર

રોલ્સ રોયસ કે મર્સિડીઝ નહીં, આ છે બાદશાહની ફેવરિટ…

રેપર અને સિંગર બાદશાહે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેની ફેવરિટ કાર કઈ છે. તેણે જે કારનું નામ આપ્યું છે…
સ્ટ્રેસ પણ બની શકે છે ડાયાબિટીસનું કારણ,જાણો કેવી રીતે રહેવું માનસિક તણાવથી દુર

સ્ટ્રેસ પણ બની શકે છે ડાયાબિટીસનું કારણ,જાણો કેવી રીતે…

આજના તણાવપૂર્ણ વાતાવરણમાં ઘણા લોકોને માનસિક તણાવની સમસ્યા રહે છે. કોઈને બાળકોના ભણતરનું સ્ટ્રેસ છે, કોઈને નોકરીનું તો કોઈને બીમારી છે.…
એક સમયે કોલકાતા-લંડન વચ્ચે દોડતી હતી બસ, 11 દેશો પાર કરીને દોઢ મહિને પહોંચતી હતી લંડન

એક સમયે કોલકાતા-લંડન વચ્ચે દોડતી હતી બસ, 11 દેશો…

એક સમય હતો જ્યારે ભારતથી લંડન સુધી બસ સેવા હતી. જો કે આજે તમને આ જાણીને નવાઈ લાગશે. પરંતુ એ વાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *