અરવલ્લીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ

અરવલ્લીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, ધનસુરામાં 2.5, મેઘરજમાં 2 ઈંચ ખાબક્યો, જુઓ

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં રાહત છવાઈ છે. રવિવાર બપોર બાદથી શરુ થયેલો વરસાદી માહોલ સોમવારે સવારે પણ જામ્યો હતો. સોમવારે સવારે મોડાસા અને મેઘરજમાં અડધો અડધો ઈંત વરસાદ વરસ્યો હતો. જ્યારે માલપુર, ધનસુરા અને બાયડમાં હળવો વરસાદ સવારના અરસા દરમિયાન વરસ્યો હતો.

સોમવાર સવારે 6 કલાક સુધીના અંતિમ 24 કલાક દરમિયાન અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે વરસાદ ધનસુકામાં નોંધાયો હતો. ધનસુરામાં અઢી ઈંચ, મેઘરજમાં પોણા બે ઈંચ, ભિલોડામાં એક ઈંચ કરતા વધુ અને બાયડમાં અડધા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

 

આ પણ વાંચો: T20 World Cup 2024: વિશ્વકપ જીતને લઈ જશ્નનો માહોલ, હિંમતનગરના ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *