T20 World Cup 2024 : વિશ્વકપમાં ભારતનો ભવ્ય વિજય, જશ્નમાં ડૂબ્યા રંગીલા રાજકોટવાસીઓ- જુઓ Video

T20 World Cup 2024 : વિશ્વકપમાં ભારતનો ભવ્ય વિજય, જશ્નમાં ડૂબ્યા રંગીલા રાજકોટવાસીઓ- જુઓ Video

શનિવારે મોડી રાતે ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા પર 7 રને રોમાંચક ટાઈટલ જીત્યા બાદ સમગ્ર દેશના રસ્તાઓ પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે ભાગ્યે જ જોવા મળે છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતીય ટીમની ભવ્ય જીતનો ઉત્સાહ સમગ્ર દેશમાં છે.

દેશના દરેક રાજ્યોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના રાજકોટમાં પણ મોટા ભાગના શહેરીજનો વિશ્વકપની ફાઈનલ મેચ જોવા રેસકોર્સ મેદાનમાં એકઠા થયા હતા. રાજકોટવાસીઓએ ઢોલ – નગારા અને ફટાકડા ફોડીને ભારતની ભવ્ય જીતની ઉજવણી કરી છે. રાજકોટમાં દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.

રાજકોટવાસીઓએ રસ્તાઓ પર ચક્કાજામ કરી દીધા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.વર્ષ 2011માં ધોનીની કપ્તાનીમાં ભારતમાં આયોજિત ફિફ્ટી-ફિફ્ટી વર્લ્ડ કપમાં જીત સમયે પણ આવી જ કેટલીક તસવીરો જોવા મળી હતી. જેનું શનિવારે પુનરાવર્તન થયું હતું.શનિવારે ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું ત્યારે ફરી એકવાર આ દ્રશ્ય જોવા મળ્યું હતું.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

5000%નો તોફાની ઉછાળો, 4 વર્ષમાં TATAનો આ શેર 18થી 900 રૂપિયાને વટાવી ગયો, 6 મહિનામાં 130%નો વધારો

5000%નો તોફાની ઉછાળો, 4 વર્ષમાં TATAનો આ શેર 18થી…

ટાટા ગ્રુપની કંપની ઓટોમોટિવ સ્ટેમ્પિંગ્સે છેલ્લા 4 વર્ષમાં સારૂ વળતર આપ્યું છે. ટાટા ગ્રુપની આ કંપનીના શેરમાં 4 વર્ષમાં 5000% થી…
અગ્નિવીરોને તરત મળશે નોકરીની ઓફર, કંપનીએ કહ્યું અગ્નિવીરોને નોકરી આપવા ઉત્સુક છીએ

અગ્નિવીરોને તરત મળશે નોકરીની ઓફર, કંપનીએ કહ્યું અગ્નિવીરોને નોકરી…

હવે ઘણી કંપનીઓ ‘અગ્નવીર’ તરીકે સેનામાં સેવા આપનારા સૈનિકોને નોકરી આપવા માટે આગળ આવી રહી છે. ‘અગ્નિવીરો યોજના’ અનુસાર, સેનામાં ભરતી…
ગૌતમ ગંભીરે રોહિત શર્માની છુટ્ટી રદ્દ કરી, શ્રીલંકામાં રમવું પડશે! વિરાટ-બુમરાહને આરામ

ગૌતમ ગંભીરે રોહિત શર્માની છુટ્ટી રદ્દ કરી, શ્રીલંકામાં રમવું…

શ્રીલંકા સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની રાહ જોવાઈ રહી છે, પરંતુ તે પહેલા T20 ટીમની કપ્તાની અંગે હંગામો વધી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *