![ઈતિહાસમાં અનેકવાર કાશ્મીરની આ ખ્યાતનામ જગ્યાઓના નામ બદલાયા, જાણો શું હતા પ્રાચીન નામ](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/199832-728046839985502028428922079-946857000832978063447-595706754682373714.jpg)
ઈતિહાસમાં અનેકવાર કાશ્મીરની આ ખ્યાતનામ જગ્યાઓના નામ બદલાયા, જાણો શું હતા પ્રાચીન નામ
- GujaratOthers
- June 27, 2024
- No Comment
- 13
![ઈતિહાસમાં અનેકવાર કાશ્મીરની આ ખ્યાતનામ જગ્યાઓના નામ બદલાયા, જાણો શું હતા પ્રાચીન નામ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Kashmir.jpg)
કાશ્મીર ભારતીય ઉપખંડનો એક ભાગ છે. ચારે બાજુ હિમાચ્છાદીત પર્વતોથી ઘેરાયેલો આ પ્રદેશ અત્યંત નયનરમ્ય છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર કાશ્મીર દુનિયાભરમાં જાણીતું છે. કવિઓએ પણ કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહીને નવાજ્યું છે. જમ્મુ-કાશ્મીર 5 ઓગસ્ટ 2019 સુધી ભારતનું એક વિશેષ દરજ્જો ધરાવતું રાજ્ય હતું, જેનું ઓગસ્ટ 2019માં વિભાજન કરવામાં આવ્યું અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નામના બે કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા. આ રાજ્ય અગાઉ બ્રિટિશ ભારતમાં શાહી રજવાડા તરીકે ઓળખાતું હતું.