![Junagadh Video : દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/199050-junagadh-video-451041616018371037683880-761507241172350-104612734427826794.jpg)
Junagadh Video : દારુબંધી ઉડ્યા ધજાગરા, દુકાનમાં ખુલ્લેઆમ થઈ રહ્યું છે વેચાણ, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
- GujaratOthers
- June 23, 2024
- No Comment
- 9
Junagadh News : ગાંધીના ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા દારુબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડતી ઘટના સામે આવતી હોય છે. ત્યારે જુનાગઢમાંથી આ પ્રકારની ઘટના વધુ એક વાર સામે આવી છે. જુનાગઢમાં ખુલ્લેઆમ દુકાનોમાં દેશી દારુનું વેચાણ થતુ હોવાનું સામે આવ્યુ છે.
પ્રાપ્તીથતી વિગતો અનુસાર દુકાનની બાજુના ઘરમાં બાર જેવી જ તમામ વ્યવસ્થાઓ હોવાનું સામે આવ્યુ છે. દારુબંધીની કડક અમલવારીના દાવાઓ વચ્ચે વરવી વાસ્તવીકતા સામે આવી છે. જુનાગઢમાં ખુલ્લેઆમ દારૂ વેચાતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. ક્યા કારણોસર દેશી દારુનું વેચાણ કરતી દુકાનો ધમધમી રહી છે.
Rain Update : છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ તાપીમાં ખાબક્યો વરસાદ, જુઓ Video
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો