Happy Father’s Day 2024 Shayari: પાપા મેરી જાન.. ફાદર્સ ડે પર તમારા પિતાને મોકલો આ પ્રેમ ભરી શાયરી

Happy Father’s Day 2024 Shayari: પાપા મેરી જાન.. ફાદર્સ ડે પર તમારા પિતાને મોકલો આ પ્રેમ ભરી શાયરી

Happy Father’s Day 2024 Shayari: પાપા મેરી જાન.. ફાદર્સ ડે પર તમારા પિતાને મોકલો આ પ્રેમ ભરી શાયરી

ફાધર્સ ડે એ એક ખાસ પ્રસંગ છે જે આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતા પિતા વ્યક્તિત્વની ઉજવણી અને સન્માન કરવા માટે આ દિવસ સમર્પિત છે. પિતાએ આપેલા તમામ બલિદાન, સમર્થન અને માર્ગદર્શન માટે કૃતજ્ઞતા, પ્રેમ અને પ્રશંસા વ્યક્ત કરવાનો દિવસ છે. આ પ્રેમ, સ્નેહ અને બલિદાનની ઉજવણી કરવા માટે, વિશ્વભરમાં દર વર્ષે ‘ફાધર્સ ડે’ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ‘ફાધર્સ ડે’ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ આ વર્ષે 16 જૂન એટલે કે આજે ઉજવવામાં આવી રહ્યો છે. જો તમે પણ તમારા પિતાનો આભાર માનવા માંગો છો, તો તમે આ ખાસ મેસેજ તેમને મોકલી શકો છો.

  1. પિતા કે બિના જિંદગી વીરાન હૈ
    સફર તન્હા ઔર રાહ સુનસાન હૈ
    વહીં મેરી જમી વહી આસમાન હૈ
    વહી ખુદા, વહી મેરા ભગવાન હૈ
  2. બેમતલબ સી દુનિયા મેં વહી હમારી શાન હૈ,
    કિસી શખ્સ કે વજૂદ કી પિતા હી પેહલી પહેચાન હૈ
  3. દુનિયા કી ભીડ મેં સબસે કરીબ જો હૈ,
    મેરે પાપા મેરે ખુદા મેરી તકદીર વો હૈ
  4. હમેં પઢાઓ ના રિશ્તોં કી કોઈ ઔર કિતાબ,
    પઢી હૈ બાપ કે ચેહરે કી ઝુરિયાં હમને.”
    – મેરાજ ફૈઝાબાદી
  5. બેટિયાં બાપ કી આંખો મેં છુપે ખ્વાબ કો પહેચાનતી હૈ,
    ઔર કોઈ દૂસરા ઈસ ખ્વાબ કો પઢ લે તો બુરા માનતી હૈ.”
    – ઇફ્તિખાર આરીફ
  6. “યે સોચ કે માન બાપ કી ખિદમત મેં લગા હૂં,
    ઇસ પેડ કા સાયા મેરે બચ્ચો કો મિલેગા.”
    – મુનવ્વર રાણા
  7. બાપ કે સાયે કા અસર હોતા હૈ,
    હર મુસીબત કા મુકદ્દર હોતા હૈ.”
    – બશીર બદ્ર
  8. બચપન મેં પાપા કી લગાઈ પાબંધિયોં કો તોડને મેં બહુત મઝા આતા થા,
    અબ ખુદ પર લગાઈ પાબંધી તોડી નહીં જાતી.”
    – આયુષ્માન ખુરાના
  9. જીંદગી કી રાહ મેં બાપ કા સાથ હૈ,
    હર મોડ પે મિલતા ઉનકા પ્યાર ઔર રાહત હૈ.”
    – રાહત ઈન્દોરી
  10. પાપા કી હસી મેં હી ખુશી હૈ મેરી,
    ઉનકી મુસ્કુરાહટ મેં હી દુનિયા બસી હૈ મેરી.”
    – જાવેદ અખ્તર
  11. “બાપ કી દુઓં મેં વો અસર હોતા હૈ,
    જીસે હર મુશ્કિલે આસાન હોતી હૈ.”
    – નિદા ફાઝલી
  12. “પિતા વો હૈં જો ખુદ રો કર ભી હમેં હસાતે હૈ,
    અપની ખુશી મેં હમારી ખુશી પાતે હૈ.”
    – ગુલઝાર
  13. પાપા કા પ્યાર એક ખૂબસૂરત કહાની હૈ,
    જો હમેશા હમારે સાથ રહની હૈ.”
    – અહમદ ફરાઝ

 

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *