રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ

રાજ્યમાં આગામી છ દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જુઓ

ગુજરાતમાં આગામી છ દિવસ દરમિયાન મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. આ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે, કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. શુક્રવારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના કેટલાક જિલ્લા અને વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓને છોડીને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ચોમાસાનો વરસાદ વરસશે. ચોમાસુ રાજ્યમાં બેઠું છે અને હવે માહોલ જામવાની સ્થિતિ જોવા મળી રહી છે. શરુઆતના વરસાદ દરમિયાન જ કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાને લઈ રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે.

આ પણ વાંચો: યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં હવે લેસર શો નિહાળવા મળશે, કરાયું ટેસ્ટીંગ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *