Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજાએ કરી જમાવટ, તાપીના ડોલવણમાં 3.6 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજાએ કરી જમાવટ, તાપીના ડોલવણમાં 3.6 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ મેઘરાજીએ ધબધબાટી બોલાવી દીધી છે. ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.  24 કલાકમાં 9 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં 3.6 ઈંચ વરસાદ વરસ્યો ઠેય તાપીના વાલોડ તાલુકામાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર ઉતરી છે. વલસાડના ધરમપુરમાં અને અમરેલીના બાબરામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. તો વલસાડના કપરાડામાં 3 ઈંચ છોટાઉદેપુરના કંવાટમાં 2.9 ઈંચ વરસાદ વરસ્યો છે. લાઠી, વાંસદા અને ઉમરપાડામાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે. જેના કારણે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ કેરી સહિતના બાગાયતી પાકને વરસાદથી નુકસાન થતા ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

શબાના આઝમીએ Amitabh વિશે કેમ કહ્યું આવું? ‘મરતે દમ તક…’

શબાના આઝમીએ Amitabh વિશે કેમ કહ્યું આવું? ‘મરતે દમ…

Shabana Azmi : ભારતની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક શબાના આઝમી તેની બીજી ઈનિંગને ખૂબ એન્જોય કરી રહી છે. ગયા વર્ષે તેણે બોલિવૂડમાં…
બાબા બાગેશ્વરનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરિવારમાં સૌથી મોટા છે ધીરેન્દ્ર શાસ્ત્રી આવો છે પરિવાર

બાબા બાગેશ્વરનું બાળપણ ગરીબીમાં પસાર થયું, પરિવારમાં સૌથી મોટા…

બાગેશ્વર ધામ સરકારથી ઓળખાતા કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત મુલાકાતે પણ આવી ચુક્યા છે.બાગેશ્વર ધામ સરકાર ગુજરાતના વિવિધ શહેરોમાં કથાવાર્તા સાથે દિવ્ય…
8 July 2024 રાશિફળ : આ 3 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં રાખે ખાસ કાળજી

8 July 2024 રાશિફળ : આ 3 રાશિના જાતકોને…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *