Ahmedabad Video : રથયાત્રાના રુટ પર પોલીસે કરી બાઈક માર્ચ, કમિશનર સહિતના અધિકારીઓએ ડ્રોનથી કર્યું નિરીક્ષણ

Ahmedabad Video : રથયાત્રાના રુટ પર પોલીસે કરી બાઈક માર્ચ, કમિશનર સહિતના અધિકારીઓએ ડ્રોનથી કર્યું નિરીક્ષણ

અમદાવાદની રથયાત્રા જગન્નાથ પુરી પછીની ભારતની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા માનવામાં આવે છે. અમદાવાદની રથયાત્રામાં પણ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. હવે અમદાવાદની રથયાત્રાને થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રાને લઇને મંદિર ટ્રસ્ટની સાથે પોલીસે પણ સુરક્ષાને લઇને તૈયારીઓ શરુ કરી દીધી છે.

તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ

અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

બાઈક માર્ચનું પણ યોજવામાં આવી

ખમાંસા ગેટથી લઈને આજુબાજુના વિસ્તારોનું ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર પોલીસે બાઈક માર્ચ યોજવામાં આવી હતી.  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ સહિતના અધિકારીઓએ પણ રથયાત્રાના રૂટની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું છે.

નરેન્દ્ર મોદીના ફરીથી વડાપ્રધાન બનવાના ડરથી પાકિસ્તાને શાંતિની વાત શરૂ કરી, જાણો શું કહ્યુ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ધોનીને આપ્યો ચાન્સ, યુવરાજ-કૈફની બનાવી કારકિર્દી, ગાંગુલીની “દાદાગીરી”થી ભારતને મળ્યા વર્લ્ડ ચેમ્પિયન પ્લેયર્સ

ધોનીને આપ્યો ચાન્સ, યુવરાજ-કૈફની બનાવી કારકિર્દી, ગાંગુલીની “દાદાગીરી”થી ભારતને…

સૌરવ ગાંગુલીએ જ ભારતીય ક્રિકેટના સૌથી સફળ અને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પહેલીવાર તક આપી હતી. ધોનીના ભારતીય ટીમમાં…
હવે KL રાહુલ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, રોહિત શર્માની જગ્યાએ કમાન સંભાળશે!

હવે KL રાહુલ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, રોહિત શર્માની…

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો છે પરંતુ તે હજુ પણ સતત એક્શનમાં છે. યુવા ટીમ શુભમન ગિલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે…
ગૌતમ ગંભીરની સાથે 3 નવા કોચની પણ નિમણૂક કરવામાં આવશે, BCCI ટૂંક સમયમાં કરશે જાહેરાત

ગૌતમ ગંભીરની સાથે 3 નવા કોચની પણ નિમણૂક કરવામાં…

ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ કોણ હશે તે જાણવા દરેક લોકો ઉત્સુક છે. ભૂતપૂર્વ અનુભવી ઓપનર અને વર્લ્ડ કપ વિજેતા ગૌતમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *