Election Results, Govt Formation 2024 LIVE : JDU ક્વોટામાંથી આટલા બની શકે છે કેન્દ્રીય મંત્રી

Election Results, Govt Formation 2024 LIVE : JDU ક્વોટામાંથી આટલા બની શકે છે કેન્દ્રીય મંત્રી

Election Results, Govt Formation 2024 LIVE : JDU ક્વોટામાંથી આટલા બની શકે છે કેન્દ્રીય મંત્રી

લોકસભા ચૂંટણીના સંપૂર્ણ પરિણામ જાહેર થયા બાદ, હવે દેશમાં નવી સરકાર બનાવવાની ગતિવિધિ તેજ થઈ છે. દિલ્હીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સામેલ પક્ષોની બેઠક ગઈકાલ બુધવારે યોજાઈ હતી. આ બેઠકમાં સર્વાનુમતે નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવાના ઠરાવને પસાર કરાયો છે. જેના અનુસંધાને આવતીકાલ 7 જૂને સંસદના સેન્ટ્રલ હોલમાં મળનારી NDA સાંસદોની બેઠકમાં નરેન્દ્ર મોદીને સત્તાવાર રીતે NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.

આ બેઠક દરમિયાન નરેન્દ્ર મોદી નવા ચૂંટાયેલા સાંસદોને સંબોધિત કરશે. આ પછી NDA તમામ સહયોગી દળોના પ્રતિનિધિ સહીતનું એનડીએનું એક પ્રતિનિધિમંડળ સાંજે રાષ્ટ્રપતિને મળશે. રાષ્ટ્રપતિએ NDA સાંસદોને શુક્રવારે સાંજે 5થી 7 દરમિયાન મળવાનો સમય આપ્યો છે. અમિત શાહ અને રાજનાથ સિંહ સરકારની રચના અંગે સાથી પક્ષો સાથે વિચાર વિમર્શ કરશે. સરકાર રચવાની કવાયત પરના તમામ મુખ્ય અપડેટ્સ અહીં વાંચો…

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *