28 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ, જૂનાગઢમાં ધોધમાર, ધોરાજીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

28 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ, જૂનાગઢમાં ધોધમાર, ધોરાજીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

28 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ, જૂનાગઢમાં ધોધમાર, ધોરાજીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

જૂનાગઢમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.  રાજકોટનું ધોરાજી ભારે વરસાદથી થયું જળમગ્ન. બોટાદનો સુખભાદર ડેમ સો ટકા ભરતા ફરી ઓવરફ્લો. જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પાટણની HNGU યુનિવર્સિટીમાં હિંસક મારામારીનો બનાવ. ઇઝરાયેલે ગાઝાની શાળા પર કર્યો મિસાઇલ એટેક.  સોનીપત બાદ પીએમ મોદી શનિવારે હિસારથી બાંગરની ધરતી પર કમળ ખીલવશે. રાજ્યમાં PM મોદીની આ ત્રીજી રેલી.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *