23 જૂનના મહત્વના સમાચાર : NEET પેપર લીક કેસમાં શિક્ષણ મંત્રાલયે CBI ને સોંપી તપાસ, NTAના ડાયરેક્ટર જનરલ પદેથી સુબોધ કુમારને હટાવાયા, આજે યોજાનારી NEET-PGની પરીક્ષા સ્થગિત

રાજ્યભરમાં આજથી મેઘમહેર થવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. 24 જૂન બાદ વરસાદની ગતિ  વધશે.  વિવાદોમાં સપડાયેલા NEET મામલે શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લેતા પેપરલીક કેસની તપાસ હવે CBIને સોંપવામાં આવી છે. આ સાથે જ NTAના ડાયરેક્ટર સુબોધકુમારને હટાવી દેવાયા છે અને નિવૃત IAS અધિકારી પ્રદિપ સિંહ ખરોલાને ચાર્જ સોંપાયો છે.  આ તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને રાજ્યના સર્વાંગી વિકાસ મુદ્દે ચર્ચા કરી. આ અંગે ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી છે. ત્રીજીવાર પીએમ બનવા પર ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે.

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *