20 જૂનના મહત્વના સમાચાર :  આજથી ટેકાના ભાવે ઉનાળું મગની ખરીદી થશે શરૂ, 45 કેન્દ્રો પર 108 કરોડની કિંમતે રાજ્ય સરકાર ખરીદશે મગ

20 જૂનના મહત્વના સમાચાર : આજથી ટેકાના ભાવે ઉનાળું મગની ખરીદી થશે શરૂ, 45 કેન્દ્રો પર 108 કરોડની કિંમતે રાજ્ય સરકાર ખરીદશે મગ

20 જૂનના મહત્વના સમાચાર :  આજથી ટેકાના ભાવે ઉનાળું મગની ખરીદી થશે શરૂ, 45 કેન્દ્રો પર 108 કરોડની કિંમતે રાજ્ય સરકાર ખરીદશે મગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. તેઓ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 21 જૂને શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં પણ તેઓ લેશે ભાગ. ગેરરીતિની ફરિયાદ બાદ કેન્દ્રીય શિક્ષણ વિભાગે UGC-NETની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે, સમગ્ર મામલે CBI તપાસ કરશે. આજથી ટેકાના ભાવે ઉનાળું મગની ખરીદી થશે શરૂ. 45 કેન્દ્રો પર 108 કરોડની કિંમતે રાજ્ય સરકાર ખરીદશે 12 હજાર 633 મેટ્રિક ટન મગ, ટેકાનો ભાવ 8,558 રૂ. પ્રતિ ક્વિન્ટલ  નક્કી કરાયો છે.  કેન્દ્ર સરકારે ખેડૂતો માટે  વધુ એક મોટો નિર્ણય લીધો છે. 14 ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા છે.  MSP વધતા 2 લાખ કરોડનો ફાયદો થશે. રાજકોટ અગ્નિકાંડમાં RMCના TPO એમ.ડી.સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો.. આવક કરતા 410 ટકા વધારે સંપતિ..

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *