18 ઓગસ્ટના મહત્વના સમાચાર: કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસ, અનેક વિકાસકામોની આપશે ભેટ, 28 વર્ષ પહેલા ભારત આવેલા 22 પાકિસ્તાની હિંદુઓને આજે અમિત શાહની ઉપસ્થિતિમાં મળશે ભારતીય નાગરિક્તા 

18 ઓગસ્ટના મહત્વના સમાચારો પર નજર કરીએ તો કોલકાતા રેપકાંડ બાદ ગૃહમંત્રાલયે સખ્તી બતાવતા મોટો નિર્ણય કર્યો છે અને દર બે કલાકે કાયદો વ્યવસ્થાની સ્થિતિનો કેન્દ્રને રિપોર્ટ સોંપવા તમામ રાજ્યોને આદેશ કર્યો છે.  ગુજરાતના સમાચારો પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કામો અને ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહની ઉપસ્થિતિમાં આજે 22 પાકિસ્તાની હિંદુ નાગરિકોને ભારતની નાગરિક્તા આપવામાં આવનાર છે. આ તમામ લોકો 28 વર્ષ પહેલા ભારત આવ્યા હતા.  જેમને 28 વર્ષે ભારતીય નાગરિક્તા મળશે. વડોદરાને વધુ એક નવો રિંગરોડ મળવા જઈ રહ્યો છે. રાજ્ય સરકારે તેના માટે 316 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. પ્રથમ તબક્કામાં 27 કિ.મી. લાંબો રિંગ રોડ બનશે. જેનાથી ટ્રાફિકનું ભારણ ઘટશે.

Related post

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ…

આ મુદ્દો એટલા માટે ઉઠ્યો જ્યારે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલયના ઉદ્દધાટન કાર્યક્રમમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર…
TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે કલાકારોની એન્ટ્રી, નામ સાંભળીને લોકો થઈ જશે ખુશ!

TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકોને હસાવી રહી છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો આ શોને ખૂબ જ…
બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં 20%ની અપર સર્કિટ, કિંમત આવી 34 રૂપિયા પર

બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં…

માઇક્રોકેપ કંપનીના શેર આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *