સુરત : વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં વરસ્યા, જુઓ વીડિયો

સુરત : વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં વરસ્યા, જુઓ વીડિયો

સુરત : દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ જામતું જાય છે. સતત બીજા દિવસે બુધવારે સવારે સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરના વિસ્તારોમાં ધીમીધારે વરસાદનું આગમન થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી.

વહેલી સવારે સુરત શહેરના વેડ, ડભોલી, સિંગણપોર, કતારગામ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ વચ્ચે  વરસાદ વરસી રહ્યો છે.  વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો લોકોને ભારી ઉકળાટ અને બફારાથી રાહત મળી છે.

જોકે હજુ વરસાદ મનમુકીને વરસ્યો નથી. વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો છે.

આ પણ વાંચો : સ્કૂલ વર્ધી વાન અને રિક્ષાચાલકોની હડતાળથી વાલીઓની સ્થિતિ બની કફોડી, સમસ્યાનુ તાત્કાલિક નિરાકરણ લાવવા ઉઠી માગ- Video

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *