સુરતના હજીરા દરિયા કિનારેથી મળ્યો ચરસનો જથ્થો, SOGએ જપ્ત કર્યું રૂપિયા 1 કરોડનું ચરસ

સુરતના હજીરા દરિયા કિનારેથી મળ્યો ચરસનો જથ્થો, SOGએ જપ્ત કર્યું રૂપિયા 1 કરોડનું ચરસ

ગુજરાત જાણે કે ડ્રગ્સનો પ્રવેશદ્વાર બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના દરિયાકિનારેથી ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી સૌથી વધુ ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી હતી ત્યારે હવે હવે દક્ષિણના દરિયા કાંઠેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે.

સુરતના હજીરા દરિયા કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. SOG દ્વારા દરિયા કાંઠેથી રૂપિયા 1 કરોડનું ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં અફઘાની ચરસ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે SOGએ ચરસ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related post

માર્ગ અકસ્માતમાં ભારતની હાલત ખરાબ, જાણો કયા રાજ્યોમાં થાય છે સૌથી વધુ અકસ્માતો 

માર્ગ અકસ્માતમાં ભારતની હાલત ખરાબ, જાણો કયા રાજ્યોમાં થાય…

દેશમાં દરરોજ થતા રોડ અકસ્માતોને લઈને દિલ્હી સરકારનો એક વિશેષ અહેવાલ સામે આવ્યો છે. જે મુજબ મોટાભાગના અકસ્માતો રાત્રીના નવ વાગ્યાથી…
લો બોલો, મેરઠમાં હેલિપેડ પર પાર્ક કરેલ હેલિકોપ્ટર ચોરાઈ ગયું, પાઈલટે કરી પોલીસ ફરિયાદ

લો બોલો, મેરઠમાં હેલિપેડ પર પાર્ક કરેલ હેલિકોપ્ટર ચોરાઈ…

મેરઠમાં એરસ્ટ્રીપ પર હેલિકોપ્ટર લૂંટના મામલામાં નવો વળાંક આવ્યો છે. આ ઘટના ત્રણ મહિના પહેલા બની હતી. જેમાં એક એવિએશન કંપનીના…
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ટીમ ઈન્ડિયાની સતત ચોથી જીત, સેમીફાઈનલ પહેલા પાકિસ્તાન સામે થશે ટક્કર

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ ટીમ ઈન્ડિયાની સતત ચોથી જીત, સેમીફાઈનલ…

પેરિસ ઓલિમ્પિક ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન જારી છે. ઓલિમ્પિક બાદ હવે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *