![શેર માર્કેટ આવતીકાલે એટલે કે 5 જૂને પણ તૂટશે ? 5 પોઈન્ટમાં સમજો A to Z](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/195733-508178277-705649336055697911860-163670342749170611583560-226120094.jpeg)
શેર માર્કેટ આવતીકાલે એટલે કે 5 જૂને પણ તૂટશે ? 5 પોઈન્ટમાં સમજો A to Z
- GujaratOthers
- June 4, 2024
- No Comment
- 9
જો ભાજપને 272 બેઠકો ના મળે એટલે કે NDA ગઠબંધન વગર એકલા હાથે બહુમતી ના મેળે તો આવતીકાલે 5 જૂનને બુધવારના રોજ શેર માર્કેટમાં ઘટાડો થવાની શક્યતા છે.
આ વખતે એક્ઝિટ પોલથી વિપરિત પરિણામો આવ્યા છે, ત્યારે જો NDA ગઠબંધનને પણ બહુમતી ના મળે તો 5 જૂને શેર માર્કેટમાં ઘટાડો થવાની પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે.
આ ઉપરાંત જો ભાજપને બહુમતી ના મળે અને અન્ય પક્ષો સાથે સરકાર બનાવે તો પણ 5 જૂને માર્કેટમાં કરેક્શન જોવા મળી શકે છે.
જો વિપક્ષ ચંદ્રબાબુ નાયડુની TDP અને નીતિશ કુમારની JDU ને સાથે રાખીને સરકાર બનાવવાનો દાવો કરે છે, તો પણ માર્કેટમાં મોટું કરેક્શન આવી શકે છે.
આવતીકાલે એટલે કે 5 જૂનને બુધવારના રોજ માર્કેટ ખુલ્યા પહેલા કોણ સરકાર બનાવશે તે સ્પષ્ટ ના થાય તો પણ શેર માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે.