વલસાડ : DGVCLના અધિકારીના નામે લાંચ લેતો એજન્ટ ઝડપાયો, જુઓ વીડિયો

વલસાડ : DGVCLના અધિકારીના નામે લાંચ લેતો એજન્ટ ઝડપાયો, જુઓ વીડિયો

વલસાડ જિલ્લામાં ACBએ સપાટો બોલાવ્યો છે. વલસાડ ACBએ ઉંમરગામમાં DGVCLના અધિકારીના એજન્ટને લાંચ લેતા ઝડપી પડ્યો છે. આ એજન્ટ અધિકારીના નામ લાંચ લઇ રહ્યો હતો જેને ઝડપી પડી ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉંમરગામ બાયબ કાર્યપાલક ઈજનેરના નામે 12,300ની લાંચ એજન્ટ દ્વારા માંગવામાં આવી હતી. ફરિયાદીએ આ બાબતે લાંચ રુશવત વિરોધી શાખાનો સંમ્પર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદીની જમીનમાં કામચલાઉ વીજ મીટર લેવાનું હોય તે માટે પૈસા માગ્યા હતા . ફરિયાદીએ એસીબી સંપર્ક કરતાઉંમરગામ ખાતે ACB એ છટકું ગોઠવ્યું હતું.

Input Credit : Akshay kadam – Valsad

આ પણ વાંચો : ચોમાસામાં અહીં સેલ્ફી ખેંચી તો જવું પડશે જેલ! જાણો શું છે સમગ્ર મામલો વીડિયો દ્વારા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *