લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોંચ્યા શત્રુઘ્ન સિન્હા, જમાઈ અને વેવાઈ સાથે આપ્યા પોઝ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોંચ્યા શત્રુઘ્ન સિન્હા, જમાઈ અને વેવાઈ સાથે આપ્યા પોઝ

લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોંચ્યા શત્રુઘ્ન સિન્હા, જમાઈ અને વેવાઈ સાથે આપ્યા પોઝ

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે હવે આ વાત કન્ફોર્મ થઈ ચુકી છે. સોનાક્ષી અને ઝહીર 23 જૂનના રોજ લગ્ન કરશે, પરંતુ આ પહેલા એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, સોનાક્ષીનો પરિવાર આ વાતથી ખુશ નથી, પરંતુ હવે તેના પિતા શત્રુધ્ન સિંહાએ આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. એક તરફ પિતા પહેલા સ્પષ્ટ કહી ચુક્યા છે કે, તેમને સોનાક્ષી અને ઝહીરના લગ્નથી કોઈ સમસ્યા નથી. તે પોતાની દિકરીના લગ્નમાં સામેલ થશે.

જમાઈ ઝહીર ઈકબાલની સાથે પોઝ આપ્યા

હાલમાં શત્રુધ્ન સિંહા અને પુનમ સિન્હા પોતાના વેવાઈના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ સૌ લોકો ચુપ થઈ ગયા છે,કારણ કે, પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, તેના પિતા આ લગ્નથી ખુશ નથી. જમાઈ ઝહીર ઈકબાલની સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન બંન્ને સ્માઈલ કરતા જોવા મળ્યા હતા.

પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, માતા-પિતા શત્રુધ્ન સિંહા અને પુનમ સિંહા તેમજ ભાઈ લવ સિંહા અને ઝહીર આ લગ્નથી ખુશ નથી. તો બીજી બાજુ સિંહા પરિવારમાં લગ્નની તૈયારીઓ શરુ થઈ ચુકી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

લગ્નનું રિસેપ્શન બોલિવુડ સ્ટારની રેસ્ટોરન્ટમાં

સોનાક્ષી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્પોર્ટ થઈ હતી. તમને જણાવી દઈએ કે, સોનાક્ષી અને ઝહીરના લગ્નનું રિસેપ્શન બાંદ્રામાં બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં આયોજન કરવામાં આવ્યું છે.23 જૂને સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને ઈન્ડસ્ટ્રી ખુશીનો માહૌલ છે.

તમને જણાવી દઈએ કે, સોનાક્ષી સિંહા અને ઈકબાલે બોલિવુડની એક ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મનું નામ ડબલ એક્સલ છે. પ્રી વેડિંગ ફંક્શન 20 જુનથી શરુ થઈ ચુક્યું છે. સોનાક્ષી 2 જોડિયા ભાઈની એક જ બહેન છે. તેમજ પરિવારમાં પણ સૌથી નાની છે. બોલિવુડમાં સોનાક્ષી અનેક હિટ ફિલ્મો પણ આપી છે.

આ પણ વાંચો : એક વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ઝહીર ઈકબાલ, આવો છે શત્રુઘ્ન સિંહાના જમાઈનો પરિવાર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *