બોલિવુડ કે ક્રિકેટ શેમાં કરિયર બનાવશે કરીના કપૂર અને સૈફ અલી ખાનનો મોટો દિકરો, જુઓ વીડિયો

બોલિવુડ કે ક્રિકેટ શેમાં કરિયર બનાવશે કરીના કપૂર અને સૈફ અલી ખાનનો મોટો દિકરો, જુઓ વીડિયો

બોલિવુડ કે ક્રિકેટ શેમાં કરિયર બનાવશે કરીના કપૂર અને સૈફ અલી ખાનનો મોટો દિકરો, જુઓ વીડિયો

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને 2012માં લગ્ન કર્યા છે અને બંન્નેને 2 બાળકો છે. મોટા દિકરાનું નામ તૈમુર અને નાના દિકરાનું નામ જહાંગીર છે. તેમના બાળકો પણ માતા-પિતાની જેમ ફેમસ થઈ ગયા છે. આ સ્ટાર જોડીએ પોતાના બાળકોને તમામ સુખ સુવિધાઓ પુરી પાડી રહ્યા છે અને સમય સમય પર સૈફ અને કરીના પોતાના બંન્ને બાળકોની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા પણ જોવા મળે છે.

હાલમાં એક ક્રિકેટ એકેડમીમાંથી સૈફ અલી ખાન અને તેના દિકરા તૈમુરનો એક વીડિયો સામે આવ્યો છે. અભિનેતા પોતાના દિકરાને ક્રિકેટ વિશે માહિતી આપી રહ્યો છે સાથે તેના પરિવારના ઈતિહાસ વિશે પણ જણાવી રહ્યો છે. સૈફ તુમરને કાઉન્ટી વિશે સમજાવી રહ્યો છે. તેના દાદા વોર્સેસ્ટરશાયર માટે રમતા હતા. સૈફે તૈમુરને એ વાત પણ કરી કે, તેના પિતા મંસૂર અલી ખાન પટૌડીએ કેપ્ટનશીપ પણ કરી હતી.

ક્રિકેટ રમવાની શીખી રહ્યો છે તૈમુર

ઈન્ટરનેશનલ ક્રિકેટ માસ્ટર્સે યુકેના ઈનસ્ટાગ્રામ પેજ પર શેર કરેલા એક વીડિયોમાં સૈફ અને કરીના મોટા દિકરા તૈમુરને લૉર્ડસના ઈનડોર નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. તૈમુર બેટ સાથે શોર્ટ મારતા પણ જોવા મળી રહ્યો છે. બીજા વીડિયોમાં તૈમુરે પોતાના પિતાને યોર્કર નાંખ્યો અને સૈફ પોતાના બેટથી શોર્ટ માર્યો હતો.

 

 

 

લંડનમાં બાળકો સાથે સૈફ અને કરીના

હાલમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન લંડનમાં રજાઓ માણી રહ્યા છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા.

સૈફ અને કરીનાની ફિલ્મો

કરીના કપૂરે હાલમાં કોમેડી ફિલ્મ ક્રૂમાં પોતાના શાનદાર પરફોર્મન્સથી ચાહકોને ખુશ કર્યા છે. તે હંસલ મહેતાની અપકમિંગ ફિલ્મ ધ બકિંધમ મર્ડર્સમાં જોવા મળશે. જે સપ્ટેમબર 2024માં રિલીઝ થશે. આ વચ્ચે સૈફ અલી ખાન છેલ્લી વખત પ્રભાસ અને કૃતિ સેનન સ્ટાર આદિપુરુષમાં જોવા મળ્યો હતો. તે દેવારામાં જાહ્નવી કપુર અને જૂનિયર એનટીઆરની સાથે જોવા મળશે.

 

 

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *