![પ્રથમ લોકસભાના સ્પીકર હતા ગુજરાતી, અમદાવાદની ગુજરાત કોલેજથી થયા હતા સ્નાતક, જાણો તેમની વકીલથી સ્પીકર સુધીની સફર](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/199618-555897611752552-610640693013515328229220-453140885766979544-310795.jpg)
પ્રથમ લોકસભાના સ્પીકર હતા ગુજરાતી, અમદાવાદની ગુજરાત કોલેજથી થયા હતા સ્નાતક, જાણો તેમની વકીલથી સ્પીકર સુધીની સફર
- GujaratOthers
- June 26, 2024
- No Comment
- 6
![પ્રથમ લોકસભાના સ્પીકર હતા ગુજરાતી, અમદાવાદની ગુજરાત કોલેજથી થયા હતા સ્નાતક, જાણો તેમની વકીલથી સ્પીકર સુધીની સફર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/Ganesh-Vasudev-Mavlankar.jpg)
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ઓમ બિરલાને બુધવારે ધ્વનિમત દ્વારા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા. ઓમ બિરલા બીજી વખત આ જવાબદારી સંભાળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધ્યક્ષ પદ માટે બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંજૂરી આપી હતી.