ડાંગ : ચોમાસુ જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, નાના-મોટા ધોધ સક્રિય થતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો, જુઓ વીડિયો

ડાંગ : ચોમાસુ જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, નાના-મોટા ધોધ સક્રિય થતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો, જુઓ વીડિયો

ડાંગ : ડાંગ જિલ્લામાં ચોમાસુ જામ્યું છે. આ વિસ્તાર ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાથી ચારે તરફ લીલોતરી છવાઈ છે. સુંદર કુદરતી દ્રશ્ય નજરે પડી રહ્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

નદીઓમાં નવા નીર ની આવક સાથે નાના-મોટા ધોધ સક્રિય થયા છે. આહવા વઘઇ માર્ગ નજીક શિવ ઘાટ સક્રિય થયો છે. અહીં ચોમાસામાં નજરે પડતો નજારો નયનરમ્ય હોય છે.

વઘઇ નજીક ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયા ધોધ સક્રિય બન્યો છે. પાનખરમાં સુકાઈ ગયેલું ડાંગનું કુદરતી સૌંદર્ય  અને જંગલ ફરી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

આ પણ વાંચો : Rain Update : ગુજરાતમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ Video

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *