જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? જાણો ChatGPTએ શું આપ્યો જવાબ

જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? જાણો ChatGPTએ શું આપ્યો જવાબ

લોકસભાની ચૂટણીનું 4 જૂન, 2024ના રોજ પરિણામ જાહેર થશે. જેની શેરમાર્કેટ પર અસર જોવા મળશે. ત્યારે શેરબજારની એક લાઈવ ઈવેન્ટમાં ChatGPT ને પૂછવામાં આવ્યું કે, જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે તો નિફ્ટી કેટલી ઘટશે ? આના પર ChatGPTએ જવાબ આપ્યો છે.

ChatGPTએ કહ્યું કે જો મોદી સરકારને 250થી ઓછી સીટો મળે છે, તો નિફ્ટી (Nifty) પર નકારાત્મક અસર પડી શકે છે. નિફ્ટીમાં લગભગ 5-10 ટકાનો ઘટાડો થઈ શકે છે. સ્પષ્ટ બહુમતી ન મળવાથી રાજકીય અનિશ્ચિતતા વધી શકે છે, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ઘટી શકે છે. બજાર પર આ ઘટના કેટલી અસર કરશે તે અનેક પરિબળો પર આધારીત છે.

 

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *