![ઈ-વેસ્ટ સમસ્યા કેટલી ગંભીર ? જાણો તેનો કેવી રીતે લાવી શકાય ઉકેલ](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/07/200544-230-776357862791460-726868573118486819-473671448610138-422600278224.jpg)
ઈ-વેસ્ટ સમસ્યા કેટલી ગંભીર ? જાણો તેનો કેવી રીતે લાવી શકાય ઉકેલ
- GujaratOthers
- July 1, 2024
- No Comment
- 12
![ઈ-વેસ્ટ સમસ્યા કેટલી ગંભીર ? જાણો તેનો કેવી રીતે લાવી શકાય ઉકેલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/E-Waste.jpg)
આજે દેશ અને દુનિયામાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની માંગ વધી રહી છે ત્યારે તે ગેજેટ્સ આપણા પર્યાવરણમાં ઝેર બનીને ફરી રહ્યા છે, જે માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ મોટો ખતરો બની રહ્યા છે. ત્યારે આ લેખમાં ઈલેક્ટ્રોનિક વેસ્ટ (ઈ-વેસ્ટ) એ દેશ અને દુનિયા માટે કેટલો મોટો ખતરો છે અને આ સમસ્યાનું સમાધાન શું છે તે અંગે જાણીશું.