આજનું હવામાન : ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની નબળી ગતિવિધિ વચ્ચે રાજ્યમાં 6 દિવસ વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ઉત્તર ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. આજે 14 જૂને પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ સંભાવના છે. આજે 15 જૂને સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મહત્તમ કેટલુ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, મહીસાગર, મોરબી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ છોટાઉદેપુર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *