અરવલ્લીઃ મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ

અરવલ્લીઃ મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ, 100 પશુઓને બચાવાયા, જુઓ

મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં સ્થાનિક શહેર પોલીસ અને LCB, SOG સહિતની ટીમો દ્વારા કતલખાનાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કોમ્બિંગ કરીને મૂંગા પશુઓને બચાવી લેવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે લગભગ 100 જેટલા પશુઓને કતલખાનાઓમાં જતા બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મોડી રાત્રી દરમિયાન દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાત્રી દરમિયાન પોલીસને મળેલી વિગતોને લઈ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન રાણા સૈયદ વિસ્તારમાંથી પશુઓ મળી આવવાને લઈ તેમને મુક્ત કરાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ પશુઓને મોડાસા શહેરમાં આવેલા ચાર રસ્તા ટાઉન હોલ ખાતે લવાયા હતા અને તેમને સુરક્ષિત સ્થળે મોકલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ પણ વાંચો: યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં હવે લેસર શો નિહાળવા મળશે, કરાયું ટેસ્ટીંગ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *