Valsad Video : કપરાડાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખોરવાયો વીજપ્રવાહ

Valsad Video : કપરાડાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખોરવાયો વીજપ્રવાહ

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના કપરાડાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સુથાળપાડા વડોલી, રાનવેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાયો છે. પવન સાથે વરસાદથી અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ,પંચમહાલ અને મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ…

પંચમહાલના પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો હતો. પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ તોડી…
Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે ડોક્ટર, જીભનો કલર જણાવે છે શરીરના રોગ વિશે, જાણો કેવી રીતે?

Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે…

રિસર્ચ અનુસાર, તમારી જીભને જોઈને તમે સરળતાથી જાણી શકો છો કે તમને કઈ બીમારી થઈ રહી છે. સંશોધન મુજબ, જ્યારે કોઈ…
T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો ખતરો, ટીમ ઈન્ડિયાને 3 મોરચે પડકારશે

T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો…

T20 વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે નજર સુપર-8 પર છે. આ રાઉન્ડની તમામ 8 ટીમો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *