Vadodara : નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં ડરનો માહોલ, જુઓ Video

Vadodara : નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં ડરનો માહોલ, જુઓ Video

ઉનાળામાં આગ લાગવાની ઘટના અવારનવાર બનતી હોય છે. ત્યારે આજે વડોદરામાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. વડોદરાના નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. NTP તાર કંપનીમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં આગ લાગતા કામદારોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

બીજી તરફ આ અગાઉ કચ્છના ભુજમાં ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી. કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ મેળવ્યો હતો. પરંતુ લાખો રુપિયાની કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની ધરપકડ… પકડાયેલા ઉમેદવારોએ NEETમાં કેટલા માર્ક્સ મેળવ્યા?

Breaking News : પેપર લીક કેસમાં પટનામાંથી 4 ઉમેદવારોની…

NEET UG 2024 : ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ NEET UG 2024 પેપર લીક કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં પટનામાંથી ચાર…
Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે,રાજકોટ અગ્નિકાંડના SITના રિપોર્ટ અંગે થશે ચર્ચા

Gandhinagar Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ…

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ SIT…
વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જુઓ વીડિયો

વલસાડમાં વરસાદે પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી, અનેક વિસ્તારોમાં વરસાદી…

વલસાડ : વલસાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસના રીસામણા બાદ ફરી વરસાદ મનમુકીને વરસ્યો હતો. વલસાડ તાલુકામાં ભારે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *