UGVCLને આકરી ગરમી વચ્ચે બનાસકાંઠામાં 12 કલાક વીજ કાપ મૂક્યો, લોકો ત્રાહીમામ, જુઓ

UGVCLને આકરી ગરમી વચ્ચે બનાસકાંઠામાં 12 કલાક વીજ કાપ મૂક્યો, લોકો ત્રાહીમામ, જુઓ

એક તરફ કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે તો બીજી તરફ આવી આકરી ગરમીના પ્રકોપ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામોમાં વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના જગાણા સહિતના આસપાસના ગામોમાં વીજળી કાપ મુકવાને લઈ લોકો કાળઝાળ ગરમીને લઈ પરેશાન બન્યા છે. લોકોએ મજબૂરીવશ ઘરની બહાર રહેવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ લોકોનો રોષ પણ UGVCL પર વર્તાઈ રહ્યો છે.

UGVCL દ્વારા ચારેક ગામોમાં 12 કલાકનો વીજ કાપ આપવામાં આવ્યો છે. વહેલી સવારના છ વાગ્યાથી વીજ કાપ આપવામાં આવ્યો છે. વિસ્તારના લોકો માટે પીવાના પાણીથી લઈને ગરમીમાં બંધ પંખાને લઈ પરેશાનીઓનો સામનો કરવામાં આવ્યો છે. પરેશાન લોકોએ સમારકામના બહાને વીજ કાપ હિટવેવની સ્થિતિ અને ઓરેન્જ એલર્ટ વચ્ચે આપ્યો હોવાને લઈ લોકોમાં ભારે રોષ વર્તાયો હતો.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ Video

Panchmahal: પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી, જુઓ…

પંચમહાલના પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો હતો. પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ તોડી…
Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે ડોક્ટર, જીભનો કલર જણાવે છે શરીરના રોગ વિશે, જાણો કેવી રીતે?

Health News: હંમેશા પહેલા જીભ કેમ ચેક કરે છે…

રિસર્ચ અનુસાર, તમારી જીભને જોઈને તમે સરળતાથી જાણી શકો છો કે તમને કઈ બીમારી થઈ રહી છે. સંશોધન મુજબ, જ્યારે કોઈ…
T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો ખતરો, ટીમ ઈન્ડિયાને 3 મોરચે પડકારશે

T20 World Cup 2024 : ઓસ્ટ્રેલિયા કરતા અફઘાનિસ્તાન મોટો…

T20 વર્લ્ડ કપ 2024નો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે અને હવે નજર સુપર-8 પર છે. આ રાઉન્ડની તમામ 8 ટીમો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *